Wednesday, 8 December 2010

દિલના કેમેરામાં ને આંખલડીની કીકીના લેન્સથી પાડું તસવીરો અપાર'રે,રસીલી તારી બોલી કોયલરાણીના કામણ હરખે વાલમે ગુથ્યા માળા અપાર'રે,ચહેરો ખીલ્યો શરદકમળ કેરી શ્ર્વેત પાંખલડી અપાર'રે,નેણો લાગ્યો જોઈ બુધ્ધિ કેરી દુધીંમાં સિતળતા માહે અપાર'રે,રંગભીના ઊછળે શ્યામ બની ઘનશ્યામ મને ધારા,,,રાધાની લાગી ઝાંઝરી અપાર'રે,મીરા મારો અઝિઝ હોય રહે દેશ-પરદેશ તોય ભજે અપાર'રે,પાની,,,પાની,,,હું કરૂં વરસે મૂજ મનડામાં અપાર'રે, એ કાજ દિલની ઊરમીને છાંટું અબિલ-ગુલાલ પડે ક્લિક ક્લિક,, આંખલડીમાં તસવીરો અપાર'રે,,,,ભાટી એન "અઝિઝ"

No comments:

Post a Comment